ઉત્પાદનો

  • વાહનના ભાગથી શોધો

    વાહનના ભાગથી શોધો

  • વાહનના કદથી શોધો

    વાહનના કદથી શોધો

  • ઉત્પાદન નંબરથી શોધો

    ઉત્પાદન નંબરથી શોધો

KOTO SANGYO Co., Ltd. > ઉત્પાદનો શોધો > ઉત્પાદન નંબરથી શોધો > H > HPS સ્લાઇડ હૅમર અને શાફ્ટ (હેવી-ડ્યૂટી પ્રકાર)

HP-H,HP-S

HPS સ્લાઇડ હૅમર અને શાફ્ટ (હેવી-ડ્યૂટી પ્રકાર)

I.બોડી શીટ મેટલનાં સાધનો

હેવી-ડ્યૂટી પ્રકારનો સ્લાઇડ હૅમર અને શાફ્ટ.

 
પાછળ જવાનું તીર
આગળ જવાનું તીર

ઉત્પાદનનો પરિચય

●હૅમરના પ્રહાર દરમિયાન ચીમટાઈ જતું અટકાવવા સ્લાઇડ શાફ્ટના હૅન્ડલની ધારની રચના કરેલી છે.
●HP-H અને HP-Sને અન્ય સ્લાઇડ હૅમર અને શાફ્ટ સાથે જોડી શકાય નહીં.

●સ્લાઇડ હેમર: HP-H

વજન (3200g), છિદ્રનો વ્યાસ (Φ24.0mm).

●સ્લાઇડ હેમર શાફ્ટ: HP-S

લંબાઈ (685mm), વજન (1410g), થ્રેડનો વ્યાસ (PF1/2”W14).

કેસનાં બાહ્ય પરિમાણો/વજન:
W

–

L

–

H

–

kg

–

સુરક્ષા અને વિશ્વસનીયતા માટે KOTO

પાનાની ટોચ પર